સાસરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાસરું

નપુંસક લિંગ

  • 1

    સસરાનું ઘર.

મૂળ

प्रा. सासुरअं ( सं. श्वाशुरकम्)