સાસરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાસરિયું

નપુંસક લિંગ

  • 1

    સાસરીનું સગું.

  • 2

    પદ્યમાં વપરાતો સસરાનું ઘર.