સાંસોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંસોટ

અવ્યય

  • 1

    સોંસરું; સીધું.

મૂળ

શ્વાસ-प्रा. सास પરથી સિત્યાસી

સાસોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાસોટ

અવ્યય

  • 1

    શ્વાસભેર; હાંફતે હાંફતે.

મૂળ

'સાસ' ઉપરથી