સાહુકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાહુકાર

પુંલિંગ

  • 1

    શાહુકાર; શરાફ; નાણાવટી.

  • 2

    વટવાળો; પ્રમાણિક.

  • 3

    (કટાક્ષમાં) ચોર; લુચ્ચો.