સાહચર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાહચર્ય

નપુંસક લિંગ

  • 1

    સાથે રહેવું કે ફરવું તે; સહચાર.

  • 2

    સંગ; સાથ.

  • 3

    હમેશાં સાથે હોવું તે.

મૂળ

सं.