સાહુડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાહુડી

સ્ત્રીલિંગ

  • 1

    શાહુડી; જમીનમાં બોડ કરીને રહેતું એક અણીદાર પીંછાંવાળું પ્રાણી; સાહુડી.

મૂળ

સર૰ हिं. साही