સાહેબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાહેબ

પુંલિંગ

 • 1

  માલિક; ધણી.

 • 2

  મોટો માણસ.

 • 3

  ગોરો; ટોપીવાળો; યુરોપિયન.

 • 4

  ઈશ્વર.

મૂળ

अ. साहिब