સાહેબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાહેબી

સ્ત્રીલિંગ

  • 1

    જાહોજલાલી; વૈભવ.

  • 2

    શેઠાઈ (સાહેબી કરવી, સાહેબી ભોગવવી).