સાહવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાહવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઝાલવું; પકડવું.

  • 2

    સાહ્ય કરવી.

મૂળ

प्रा. साह ( सं. साध्)