સાહસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાહસ

નપુંસક લિંગ

  • 1

    જોખમભરેલું કામ.

  • 2

    અવિચારી કામ.

  • 3

    જોખમ હોવા છતાં હામ ભીડી ઝંપલાવવું તે.

મૂળ

सं.