સાહિત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાહિત્ય

નપુંસક લિંગ

  • 1

    સાધન; સામગ્રી.

  • 2

    પ્રજાનાં વિચાર, ભાવના જ્ઞાન વગેરેની ભાષામાં સંગ્રહાયેલી મૂડી; વાઙમય.

મૂળ

सं.