સાહિત્યચોરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાહિત્યચોરી

સ્ત્રીલિંગ

  • 1

    કર્તાની કૃતિ કે કૃતિના અમુક અંશોનો અંગત કે વ્યાવસાયિક પ્રયોજન માટે ગેરકાયદેસર રીતે કરાતો ઉપયોગ; 'પ્લેજિયરિઝમ' (સા).