સિક્કાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિક્કાઈ

વિશેષણ

  • 1

    સક્કઈ; સિક્કાદાર; પ્રમાણભૂતતાની છાપવાળું; ઊંચી જાતનું; બનાવટી નહિ તેવું (સ્થાનિક) સુંદર; મજેનું.