સિક્કાશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિક્કાશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    પ્રાચીન સિક્કાઓ પરથી કરાતી પુરાતત્ત્વ-શોધનું શાસ્ત્ર; 'ન્યુમિમૅટિક્સ'.