સિક્કો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિક્કો

પુંલિંગ

  • 1

    છાપ; મહોર.

  • 2

    ચલણી નાણું.

  • 3

    મોટી લખોટી.

  • 4

    લાક્ષણિક આબરૂ; નામના.

મૂળ

अ.