સિકંદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિકંદર

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ગ્રીસનો બાદશાહ અલેકઝાન્ડર.

  • 2

    ઉન્નતિનો સિતારો.

મૂળ

फा.

સિકંદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિકંદર

વિશેષણ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક વિજયી; ફતેહમંદ.