સિકંદરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિકંદરી

વિશેષણ

  • 1

    સિકંદરનું; સિકંદરને લગતું.

પુંલિંગ

  • 1

    સિકંદર લોદીએ ચલણમાં મૂકેલો એંશી રતલનો એક ચલણી સિક્કો (સિ.).

મૂળ

फा.