સિકલીગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિકલીગર

પુંલિંગ

  • 1

    (હથિયાર વગેરે) ઘસીને સાફ કરનારો; સરાણિયો.

મૂળ

फा. सैकलगर