સિગ્નલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિગ્નલ

નપુંસક લિંગ

  • 1

    દૂરથી ખબર આપવાની નિશાની કે તે માટેની યોજના.

  • 2

    રેલવેનો હાથ.

પુંલિંગ

  • 1

    દૂરથી ખબર આપવાની નિશાની કે તે માટેની યોજના.

  • 2

    રેલવેનો હાથ.

મૂળ

इं.