સિંગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિંગર

નપુંસક લિંગ

  • 1

    (એ નામનું) સીવવાનું યંત્ર–સંચો.

મૂળ

इं.

સિંગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિંગર

પુંલિંગ

  • 1

    ગાયક.

મૂળ

इं.