સિંગલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિંગલ

પુંલિંગ

 • 1

  (હોટેલમાં) અમુક માપનો ચાનો પ્યાલો.

 • 2

  લાક્ષણિક એક રન.

મૂળ

इं. પરથી

સિંગલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિંગલ

વિશેષણ

 • 1

  એકલું; એકવડું.

 • 2

  એક જ.

 • 3

  એકલું; એકાકી; અવિવાહિત.