સિંગાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિંગાર

પુંલિંગ

  • 1

    શૃંગાર.

મૂળ

हिं.

સિગાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિગાર

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતની વિલાયતી બીડી.

મૂળ

इं.