સિંડિકેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિંડિકેટ

સ્ત્રીલિંગ

  • 1

    સિન્ડિકેટ; (સમાન હેતુવાળી) વ્યક્તિઓ કે વેપારી પેઢીઓની મંડળી.

  • 2

    યૂનિવર્સિટીની કાર્યવાહક સમિતિ.

મૂળ

इं.