સિત્તેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિત્તેર

પુંલિંગ

  • 1

    સિત્તેરનો આંકડો કે સંખ્યા; '૭૦'.

મૂળ

प्रा. सत्तरि ( सं. सप्तति); સર૰ हिं.; सत्तर