સિત્તોતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિત્તોતરું

વિશેષણ

  • 1

    સિત્તોતરું; સિત્યોતેરના અંકવાળું.

સિત્તોતેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિત્તોતેર

વિશેષણ

  • 1

    સિત્તેર વત્તા સાત.

મૂળ

प्रा. सत्तेहत्तरि (सं. सप्तसप्तति); સર૰ हिं. सतहतर

સિત્તોતેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિત્તોતેર

પુંલિંગ

  • 1

    સિત્તોતેરનો આંકડો કે સંખ્યા; '૭૭'.