સિત્યાશિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિત્યાશિયું

વિશેષણ

  • 1

    સિત્યાશીની સાલ કે તે વર્ષના દુકાળને લગતું.

  • 2

    લાક્ષણિક ભુખાળવું.