સિત્યાશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિત્યાશી

વિશેષણ

  • 1

    સત્યાશી; '૮૭'.

મૂળ

प्रा. सत्तासीइ (सं. सप्ताशीति); સર૰ हिं. सतासी