સિત્યાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિત્યાસી

વિશેષણ

  • 1

    એંશી વત્તા સાત.

મૂળ

प्रा. सत्तासीइ (सं. सप्ताशीति); સર૰ हिं. सतासी

સિત્યાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિત્યાસી

પુંલિંગ

  • 1

    સત્યાશીનો આંકડો કે સંખ્યા; '૮૭'.