સિદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિદ્ધ

વિશેષણ

 • 1

  તૈયાર; સફળ; પ્રાપ્ત.

 • 2

  નિશ્ચિત; સાબિત.

 • 3

  નિષ્ણાત.

 • 4

  સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેવું.

 • 5

  મુક્ત.

મૂળ

सं.

સિદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિદ્ધ

પુંલિંગ

 • 1

  સિદ્ધિઓ મેળવી હોય તેવો યોગી કે દૈવી પુરુષ.

 • 2

  મુક્ત પુરુષ.