સિદ્ધતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિદ્ધતા

સ્ત્રીલિંગ

  • 1

    સિદ્ધપણું.

  • 2

    સિદ્ધિ; સફળતા.

  • 3

    સાબિતી.