સિદ્ધાંતવાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિદ્ધાંતવાદી

વિશેષણ

  • 1

    સિદ્ધાંતમાં માન્યતાવાળું; કોઈ પણ બાબતમાં તે અંગેના સિદ્ધાંત પ્રમાણે (બીજા કોઈ ભળતા આધારે નહિ) ચાલવામાં માનનારું.