સિદ્ધાંતસૂત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિદ્ધાંતસૂત્ર

નપુંસક લિંગ

  • 1

    શંકાનો નિર્ણય આપનારું અને શાસ્ત્રકારના મતનું પ્રતિપાદન કરનારું સૂત્ર.