સિદ્ધાંતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિદ્ધાંતી

વિશેષણ & પુંલિંગ

  • 1

    સિદ્ધાંત રજૂ કે સમર્થન કરનારું; સિદ્ધાંતવાદી.

  • 2

    શાસ્ત્રના તત્ત્વને માનનારું.