સિદ્ધાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિદ્ધાંત

પુંલિંગ

  • 1

    પૂરી તપાસ કે વિચારણા પછી સાચો સાબિત થયેલો એવો નિશ્ચિત મત કે નિર્ણય.

  • 2

    ઉપપત્તિયુક્ત ગ્રંથ.

મૂળ

सं.