સિદ્ધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિદ્ધિ

સ્ત્રીલિંગ

 • 1

  પરિપૂર્ણ, સફળ કે સાબિત થવું તે.

 • 2

  સાબિતી.

 • 3

  ફલપ્રાપ્તિ.

 • 4

  છેવટની મુક્તિ.

 • 5

  યોગથી મળતી આઠ શક્તિઓમાંની દરેક.

મૂળ

सं.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  ગણપતિની સ્ત્રી.