ગુજરાતી

માં સિંધની 2 મુખ્ય વ્યાખ્યા છે: સિંધ1સિંધુ2

સિંધ1

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  હિંદનો એક પ્રાંત (હાલ પાકિસ્તાનમાં).

ગુજરાતી

માં સિંધની 2 મુખ્ય વ્યાખ્યા છે: સિંધ1સિંધુ2

સિંધુ2

પુંલિંગ

 • 1

  સમુદ્ર.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  હિંદનો એક પ્રાંત (હાલ પાકિસ્તાનમાં).

મૂળ

सं. सिंधु; સર૰ हिं., म.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  એ નામની હિંદુસ્તાનની પ્રસિદ્ધ નદી.

મૂળ

सं.