સિંધુડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિંધુડો

પુંલિંગ

  • 1

    શૂર ચડે એવા સૂરનો એક રાગ.

મૂળ

સર૰ हिं., म. सिंधूरा