સિધારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિધારવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચાલતી પકડવી; વિદાય થવું; જવું.

મૂળ

सं. सिध् =જવું?