સિંધાલૂણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિંધાલૂણ

નપુંસક લિંગ

  • 1

    સિંઘવ; એક ખનિજ ક્ષાર કે મીઠું.

પુંલિંગ

  • 1

    ઘોડો; અશ્વ.

મૂળ

સિંધવ+લૂણ