ગુજરાતી

માં સિધાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સિધાવવું1સિધાવવું2

સિધાવવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સધાવવું.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સિધારવું; ચાલતી પકડવી; વિદાય થવું; જવું.

ગુજરાતી

માં સિધાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સિધાવવું1સિધાવવું2

સિધાવવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચાલતી પકડવી; વિદાય થવું; જવું.

મૂળ

सं. सिध्=જવું?