સિન્ડિકેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિન્ડિકેટ

સ્ત્રીલિંગ

  • 1

    (સમાન હેતુવાળી) વ્યક્તિઓ કે વેપારી પેઢીઓની મંડળી.

  • 2

    યુનિવર્સિટીની કાર્યવાહક સમિતિ.

મૂળ

इं.