સિન્થેટિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિન્થેટિક

વિશેષણ

  • 1

    કુદરતી નહીં તે; માનવસર્જિત.

  • 2

    સંશ્લેષિત.

મૂળ

इं.