સિનેમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિનેમા

પુંલિંગ

  • 1

    ચિત્રોની પરંપરાને ચાલતી ઘટના તરીકે પટ ઉપર બતાવવાની યુક્તિ.

  • 2

    તે યુક્તિથી બતાવાતું ચિત્ર કે નાટક; ચલચિત્ર.

મૂળ

इं.