સિનિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિનિક

વિશેષણ

  • 1

    વક્રદર્શી; વાંકું જોનાર; વાંકદેખું; ખરાબ કે બૂરું જોનાર.

  • 2

    દોષ કે ખામી જોનાર.

મૂળ

इं.