સિનીવાલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિનીવાલી

સ્ત્રીલિંગ

  • 1

    એક દેવી (અમાસ પડવાની અધિષ્ઠાત્રી તરીકે પૂજાતી).

મૂળ

सं.