સિપાહી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિપાહી

પુંલિંગ

  • 1

    સિપાઈ; સૈનિક; ફોજનો માણસ.

  • 2

    ચપરાસી; પટાવાળો.

  • 3

    પોલીસ.

મૂળ

फा.