સિફત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિફત

સ્ત્રીલિંગ

  • 1

    ગુણ; વિશેષતા; ખાસિયત.

  • 2

    તારીફ.

  • 3

    ચાલાકી; હોશિયારી.

મૂળ

अ.