સિફારસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિફારસ

સ્ત્રીલિંગ

  • 1

    ભલામણ; લાગવગવાળા આગળ કોઈ ને માટે કરેલી પ્રશંસા કે આગ્રહ.

મૂળ

फा. सिफारिश