સિબંદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિબંદી

વિશેષણ

  • 1

    સિરબંદી; સિબંદી; સમ્રાટને માટે સામંત રાજાએ પોતાને ખર્ચે રાખેલું (લશ્કર).

સ્ત્રીલિંગ

  • 1

    સિરબંદી; સિબંદી; સમ્રાટને માટે સામંત રાજાએ પોતાને ખર્ચે રાખેલું (લશ્કર).

  • 2

    એ પ્રમાણે રાખેલી ફોજ.

મૂળ

સર૰ म.