સિમ્બૉલિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિમ્બૉલિઝમ

નપુંસક લિંગ

  • 1

    પ્રતીકવાદ; પ્રતીકને સાહિત્યનું પ્રાણભૂત તત્ત્વ માનતો મત.

મૂળ

इं.